ભરૂચ: SOGએ MD ડ્રગ્સ અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1.90 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ
ભરૂચ એસ.ઓ.જી.ની. ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડન્સી–A-304માં રેડ પાડવામાં આવી હતી.........
ભરૂચ એસ.ઓ.જી.ની. ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડન્સી–A-304માં રેડ પાડવામાં આવી હતી.........
એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે.
ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાંથી ગાંજાના જથ્થો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને બાતમી મળી હતી કે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે કાર્ડધારકો પાસેથી સરતા ભાવે અનાજ ખરીદી તેને વધારે ભાવે વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા
નેત્રંગ તાલુકાના અશનાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.