New Update
/connect-gujarat/media/media_files/2025/08/31/aropi-sog-2025-08-31-14-11-24.jpg)
ભરૂચ એસ.ઓ.જી પોલીસે મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશનના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશનના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ મૂળ યુપી અને હાલ દહેજ ખાતે રહેતો આરોપી સની યાદવ દહેજ જી.આઈ.ડી.સી.માં હાજર છે.જેવી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને રહિયાદ ચોકડી નેફટેક કંપની કવાટર્સમાં રહેતો સની બીરબલ યાદવને ઝડપી પાડ્યો હતો.
Latest Stories