New Update
/connect-gujarat/media/media_files/2024/12/12/uKmsIdHZTW7Nslcw6R54.png)
ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના મુસ્તકીમ ખોખર પોતાની એક્ટિવા ગાડીમાં ચાવી રાખી ઘરમાં ગયા અને થોડીવારમાં બહાર આવ્યા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો એક્ટિવા લઈ રફુચક્કર થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી ચેક કરતા અંદાજે 9 થી 10 વર્ષના બે અજાણ્યા બાળકો એકટીવા લઈને જતાં નજરે પડ્યા હતા.આ બનાવ અંગે રાજપારડી પોલીસમાં જાણ કરતા રાજપારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મોપેડની ચોરી કરતા ટાબરીયાઓ CCTV કેમેરામાં કેદ
Latest Stories