અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક બેકાબુ કારચાલકે બાઈક અને મોપેડ ચાલકને ઉડાડયા, બન્ને સારવાર હેઠળ
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબુ કાર ચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબુ કાર ચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોપેડ સવાર 2 કિશોરોને અકસ્માત નડતાં 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી ગામે યુવકે જૂની અદાવતમાં યુવતીનું મોપેડ સળગાવવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી,
અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી ભરુચ એસ.ઑ.જીએ મોપેડ પર લઈ જવાતો 1 કિલો 754 ગ્રામ ગાંજા અને મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના દરિયપુર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને પહોંચી ગયા બાદ યુવકે ધમાલ મચાવતાં મામલો બિચક્યો છે.
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી