ભરૂચભરૂચ: SOGએ NDPSના ગુનાના 2 આરોપીઓના મકાનમાં કર્યું વીજ ચેકીંગ, રૂ.2.25 લાખનો દંડ ફટકારાયો NDPSના ગુનામાં સંકળાયેલ અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવી પી.એસ.આઈ. એમ.એચ.વાઢેર તથા પી.એસ.આઈ. એમ.જી.રાઠોડ તથા DGVCL કર્મચારીઓ સાથે વીજ કનેકશન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી By Connect Gujarat Desk 09 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સહિત 2 આરોપીની કરી ધરપકડ સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇક્કો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં આરોપીઓ દોષિત જાહેર,કોર્ટ સોમવારે કરશે સજાનો હુકમ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી, By Connect Gujarat Desk 16 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ખંડણીખોર બે માથાભારે ભાઈઓ સામે પોલીસે કરી કાર્યવાહી, એકની ધરપકડ,હજી એક ફરાર સુરતના સરથાણામાં બ્લેકમેલ તેમજ વિડીયો વાયરલ કરીને ખંડણી ખોરી કરતા બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી છે,પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, By Connect Gujarat Desk 26 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના રતનપુર ગામે ઘર આંગણે પાર્ક કરેલ મોપેડની ચોરી કરતા ટાબરીયાઓ CCTV કેમેરામાં કેદ ! ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના મુસ્તકીમ ખોખર પોતાની એક્ટિવા ગાડીમાં ચાવી રાખી ઘરમાં ગયા અને થોડીવારમાં બહાર આવ્યા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો એક્ટિવા લઈ રફુચક્કર થયા હતા. By Connect Gujarat Desk 12 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડ્યા, પોલીસે કરી ધરપકડ... વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડતા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. By Connect Gujarat Desk 18 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDC પોલીસે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોની કરી ધરપકડ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોપેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 29 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર કોર્ટે શ્રી રામ ફાઈનાન્સમાંથી લીધેલ વાહન લોનના બાકી હપ્તા પેટે બે આરોપીને સજા ફટકારી અંકલેશ્વર કોર્ટ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ બાકી હપ્તા ન ભરનાર બે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો. By Connect Gujarat 01 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનકચ્છ : સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બે આરોપી ભુજમાંથી ઝડપાયા બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. By Connect Gujarat 16 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn