ભરૂચ : એ’ ડિવિઝન પોલીસ મથકે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં આયોજિત લોક દરબારમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાય

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના સ્થાનિકોએ પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી.

New Update
Advertisment
  • ’ ડિવિઝન પોલીસ મથક ખાતે કરાયું આયોજન

  • જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર

  • સ્થાનિકો દ્વારા પડતર માંગોને લઈ રજૂઆત કરાય

  • સમસ્યાઓના નિવારણ માટેચર્ચા-વિચારણા કરાય

  • પોલીસ લોકસેવાના અમલની હૈયા ધારણા અપાય

Advertisment

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના સ્થાનિકોએ પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી.

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનના અંતિમ દિને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના રહીશોઅગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યાસુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. વિવિધ સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોક રજૂઆતો અને સૂચનોને ધ્યાને લઈ તેના નિવારણ તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલની હૈયા ધારણા આપી હતી.

Latest Stories