અંકલેશ્વરમાં ખરાબ રસ્તા સહિત વિવિધ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન,પોલીસે કરી કોંગી કાર્યકર્તાઓની અટકાયત
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખરાબ રસ્તા,ગંદકી તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,જોકે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.