ભરૂચ: શક્તિનાથ શાકમાર્કેટમાં મહિલાની નજર ચૂકવી મોબાઇલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ !

ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઇલ ચોરી લીધો હતો.

New Update
mob chr

ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઇલ ચોરી લીધો હતો. ચીરીની આ ઘટના  નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે જેમાં યુવાન ગલ્લા પરથી કઈક વસ્તુ ખરીદે છે ત્યારે બાદ ગલ્લા પાછળ જાય છે અને મહિલાની નજર ચૂકવી મોબાઇલની ચોરી કર્યા બાદ યુવાન તરત જ સ્થળ પરથી ફરાર થઈ જાય છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 
Latest Stories