ભરૂચ: શક્તિનાથ શાકમાર્કેટમાં મહિલાની નજર ચૂકવી મોબાઇલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ !
ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઇલ ચોરી લીધો હતો.
ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઇલ ચોરી લીધો હતો.
ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
ભરૂચ શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં એક ટ્રક દોડતી હતી.જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.જોકે ટ્રક ચાલકે પોતાની ભૂલ સ્વીકારીને લોકોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વહારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે.
મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ કરવામાં આવનાર છે.
ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયું. છે.
જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શક્તિનાથ ખાતેથી પારખેતના વ્યક્તિને રોકડા 35 લાખ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.