ભરૂચ ભરૂચ : જંબુસર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ મૂળ માલિકને કર્યા પરત ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 25 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.71લાખની કિંમતના 11 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સ્ટેશન રોડ પર બાઈક ચાલકનો રસ્તે પડેલ મોબાઈલ રાહદારીએ ઉઠાવી લીધો, સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા ! અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મુંબઇ લોકલ ટ્રેનમાંથી મુસાફરના રૂ.20 હજારના મોબાઈલની ચોરી ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત “તેરા તુજકો અર્પણ” : ગુમ થયેલા 50 મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ... સુરત શહેર તથા જિલ્લામાં ગુમ થયેલા 50 જેટલા મોબાઇલ ફોન શોધી કાઢી મૂળ માલીકોને કાપોદ્રા પોલીસ દ્વારા સુપ્રત કરવામાં આવતા પોલીસ તંત્રનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદામાં મોબાઈલ સીમકાર્ડના ખરીદ વેચાણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા જાહેરહિતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પીડિતાનો મોબાઈલ શોધવા માટે પોલીસે વિશ્વામિત્રી નદી ઉલેચી,હાઈટેક ટેક્નોલોજીથી તપાસનો ધમધમાટ વડોદરાના ભાયલીમાં સગીર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા, By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સબજેલમાંથી 5 મોબાઈલ મળી આવ્યા, SOGના સરપ્રાઈઝ ચેકીંગમાં ભાંડો ફૂટ્યો અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટયો હતો By Connect Gujarat Desk 01 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડમાં પણ પથ્થરમારો..! : મોબાઇલ સરખો રીપેર નહીં કરતાં પૂર્વગ્રહ રાખી દુકાનમાં ગ્રાહકે કર્યો પથ્થરમારો... વલસાડ શહેરની બાઈ આવા બાઈ હાઈસ્કૂલ નજીક મોબાઈલ સ્ટોર પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn