ભરૂચ: ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમને સૂચના આપવામાં આવી હતી

New Update
acsdss

5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચના  ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમને સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીઓ અનિલભાઇ શાનુભાઇ ઉર્ફે શાનિયાભાઇ બામણીયા રહે.ધાર મધ્યપ્રદેશ અને  સુરેશભાઇ શાનુભાઇ ઉર્ફે શાનિયાભાઈ બામણીયા રહે.ધાર મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી.
Latest Stories