Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોળી કર્મચારી સંગઠન દ્વારા 800 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

ભાવનગર : કોળી કર્મચારી સંગઠન દ્વારા 800 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા
X

ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠન દ્વારા નવમાં વિદ્યાર્થી સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ઝવેરચંદ મેઘાણી ખાતે યોજાયો.

ભાવનગર કોળી કર્મચારી સંગઠન દ્વારા 800 વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્મમા જ્ઞાન મંત્રી વિદ્યાપીઠના સ્થાપક નાકરાણી સાહેબ વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને ભાવનગરએ એસ પી સફિન હસન અને વિદ્યાર્થીઓને વ્યસન વર્તન અને વટ છોડી સખત મહેનત કરી યુપીએસસીમાં પરીક્ષામાં સફળતા મેળવવા માટે ધારદાર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા આ કાર્યક્રમ ભાવનગર શહેર કોળી સેના પ્રમુખ કાળુભાઇ જાંબુચા વિધાર્થીઓ તન મન ધન થીમહેનત કરવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં અને સફળ બનાવવા માટે નરશીભાઈ ચૌહાણ મથુરભાઈ જાંબુચા મગનભાઈ ડોડીયા ધીરુભાઈ જાંબુચા તેમજ ડોક્ટર નારણભાઈ બારૈયા ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દિપપાગટય કાળુભાઈ જાંબુચા અને મહેમાનો કર્યું હતુ.

Next Story