જુનાગઢ : મગફળી કૌભાંડ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ થયા લાલઘૂમ, કહ્યું : કોઈપણ કૌભાંડીને બક્ષવામાં નહીં આવે..!
આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી.