ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી
જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.
જૂનાગઢ શહેરમાં થોડા સમય પહેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાય હતી
ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે.
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે