ICCના ચેરમેન જય શાહ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને

ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી

Jai Shah Salagngpur
New Update

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી. આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી

#Jay Shah #Hanuman Temple Salangpur #King Of Salangpur #સાળંગપુર #સાળંગપુર હનુમાનજી મંદિર #કિંગ ઓફ સાળંગપુર #Salangpur Hanumanji #Salangpur Hanuman #Salangpurdham #Salangpur
Here are a few more articles:
Read the Next Article