બોટાદ : સાળંગપુર કષ્ટભંજન દેવને રાંધણ છઠ્ઠ નિમિત્તે 1000 કિલો શાકભાજી અને ખાસ વાઘાનો કરાયો શણગાર
બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ્ઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ્ઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને નારિયેળીના પાન અને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા સુંદર વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લાના નખત્રાણાથી બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ભવ્ય ધ્વજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે.
સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કષ્ટભંજન હનુમાન દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તેમજ ધાણી-ખજૂર-દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો
અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
હનુમાનજી મંદિર ખાતે કારતક માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો