બોટાદ : શ્રાવણ એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દાદાને સિલ્કના વાઘા અને શુદ્ધ અત્તર-પરફ્યુમનો દિવ્ય શણગાર કરાયો...
શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા છે.