જાણો ભારતના ઝડપી વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિશે રાજનાથ સિંહે શું કહ્યું?
રક્ષા મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના રાયસેનમાં એક જાહેર સભાને સંબોધતા આતંકવાદ, ભારતના ઝડપી વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિશે વાત કરી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના રાયસેનમાં એક જાહેર સભાને સંબોધતા આતંકવાદ, ભારતના ઝડપી વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિશે વાત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવને સંબોધન કર્યું હતું. કોન્ક્લેવને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણ માટે નાગરિકોનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સુરત ડુમસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ 'નગરવન' આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે.
તામિલનાડુના રામેશ્વરમ ખાતે નવા રેલ્વે બ્રિજની વહન ક્ષમતા ચકાસવા માટે બે લોકો અને 11 લોડેડ વેગન સાથે લોડ ડિફ્લેક્શન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. રામેશ્વરમનો નવો પમ્બન બ્રિજ લગભગ 2.2 કિલોમીટર લાંબો છે.
ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું 'આંજણા ધામ’નું નિર્માણ કરવામાં આવનાર છે,
નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે.