તાપી: કેન્દ્રિય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમ યોજાશે

કેન્દ્રીય સહકારીતા મંત્રલાય દ્વારા દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપૂરા ખાતે સુમુલ ડેરીના સહકારથી યોજાશે

New Update
તાપી: કેન્દ્રિય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમ યોજાશે

કેન્દ્રીય સહકારીતા મંત્રલાય દ્વારા દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપૂરા ખાતે સુમુલ ડેરીના સહકારથી યોજાશે જેમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહ ઉપસ્થિત ર્હઈ સંબોધન કરશે

સહકારી ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા માટે સહકારીતા મંત્રલાય વિભાગની રચના કરવામાં આવી છે.સહકારી ક્ષેત્રે જોડાયેલ દરેક પશુપાલકોનો વિકાસ થાય તે ઉદ્દેશ્યથી "સહકાર થી સમૃદ્ધિ"નો દેશનો પહેલો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપૂરા ગામે યોજવા જઈ રહ્યો છે જેમાં દેશના સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.