કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લિવ ઈન રિલેશનશિપ વિશે નિવેદન આપતા ચર્ચાનું કેન્દ્ર બન્યા
ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે.
ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે.
નવસારીના કછોલ ગામ ખાતે આયોજિત 5 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગતા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફ, ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ પણ વધી જશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરવા અંગેનો નિર્ણય સરકારી ઓઈલ કંપનીઓ બજારની સ્થિતિ અને નફાકારકતાને જોઈને લેશે.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટના અઢી માસના અંતે કુલ 150માંથી 140 થી વધારે બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું