Connect Gujarat
ગુજરાત

તાપી : વ્યારાની શુભાગીસિંઘ છે સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયન, હવે નેશનલ લેવલે ડંકો વગાડશે

તાપી જિલ્લાના વ્યારા શહેરની નાની ઉંમરે શુભાગીસિંઘ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું

X

તાપી જિલ્લાના વ્યારા શહેરની નાની ઉંમરે શુભાગીસિંઘ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતુંગુજરાત લેવલે ચેમ્પિયન બન્યા વાદ હવે વલ્ડકંપ U૧૭ દિલ્હી અને ગોવા સ્થળે ફાઇનલ ફૂટબોલ રમવા જશે.

વ્યારા શહેરની શુભાગીસિંઘ નાની ઉંમરે ફૂટબોલ રમવાનો શોખ ધરાવતી હતી. ૨૦૧૮ વર્ષમાં સીજી એકેડમીમાં શુભાગીસિંઘને પસંદગી કરવામાં આવી હતી. શુભાગીસિંઘએ સુબ્રોતો રમવામાં સારો દેખાવ કર્યો હતો. જ્યારે ૨૫ હજાર રૂપિયાનો સ્કોલરશીપ મળી હતી ત્યાર બાદ રિલાયન્સ ફાઉન્ડેશનમાં ગુજરાતમાં ચેમ્પિયન થઈ હતી. અને ઓટ્રેનજનમાં ચેમ્પિયન થઈ હતી. ત્યારે ફાઇલ માટે મુંબઇ ગઈ તે દરમિયાન કોરોના મહામારીને લઈ ગુજરાતની પાંચ છોકરીઓ જ્યાં શુભાગીસિંઘ ચાર મેચ રમી હતી. અને U ૧૭માં પસંદગી થઈ હતી. હિંમતનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી સાબર સ્ટેડિયામમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરતી હતી. શુભાગીસિંઘને ફાઇનલ વલ્ડકંપ જીતવાનો મોકો મળ્યો અને વલ્ડકંપ જીત માટે દિલ્હી અને ગોવા જશે. અને ફાઇનલ ફૂટબોલમાં વલ્ડ કંપ મેળવીને ગુજરાતનો ગૌરવ વધારશે.

Next Story