તાપી : આદિવાસીઓની વાનગી-વિરાસતને જાળવવા વ્યારા વન વિભાગે શરૂ કર્યું “વનશ્રી રેસ્ટોરન્ટ”
આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે.
આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે.
SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો કરી આપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા
તાપી જિલ્લાના વ્યારા શહેરની નાની ઉંમરે શુભાગીસિંઘ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું
વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.
વ્યારામાં ગેરકાયદેસર ધર્મપરિવર્તન એક જ પરિવારના 5 સભ્યોની ધરપકડ