ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે 114 વર્ષ જુના સોનબાઇ માતાજીના મંદિરનો કરાશે જીણોદ્ધાર, ચાલન વિધિ કરવામાં આવી
ઇલાવ ગામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી. ચાલાન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે...
ઇલાવ ગામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી. ચાલાન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે...
પાટણમાં બે દિવસીય રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચઢ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખાનગી ટ્યુશન ચલાવતા 63 વર્ષીય આધેડ શિક્ષકે 13 વર્ષની સગીર વિદ્યાર્થિની પર લાંબા સમયથી દુષ્કર્મ આચર્યું
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલી નર્મદા લાઈફ લાઇન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલની રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ હોસ્પિટલના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા
સુરતના ગ્લોબલ માર્કેટમાં ઇન્કમટેક્સ ઓફિસરના નામે ખંડણી માંગતા એક ગઠિયાનો ભાંડો ફૂટ્યો હતો,વેપારીની સતર્કતાએ નકલી ઓફિસરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો
વડોદરા પોલીસ ભવન ખાતે આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ડી.જી.પી.કે એલ.એન રાવ ઉપસ્થિત રહ્યા હતા,અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી
અંકલેશ્વર શહેરમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો હતો, જ્યાં તંત્રની બેદરકારીના કારણે એક મોપેડ સવાર 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો......
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધા ના અભાવના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.