અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા રૂ.30 લાખના ખર્ચે 2 નાળાનું વિસ્તરણ શરૂ કરાયુ, પદાધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ
અંકલેશ્વરના પીરામણનાકાથી નવીનગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી....
અંકલેશ્વરના પીરામણનાકાથી નવીનગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી....
સશક્ત નારી મેળામાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોનું માર્કેટ પુરૂ પાડવામાં આવશે.....
ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવતા ગામોમાં DGVCLની વિજિલન્સ વિભાગની 12 ટીમોએ આકસ્મિક દરોડા પાડીને 10 લાખ ઉપરાંતની વિજચોરી ઝડપી પાડી....
અમરેલી જિલ્લાના વડીયા ખાતેની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો,જેમાં નિયમિત પ્રોફેસરોની ભરતી માટેની માંગ કરવામાં આવી
ભરૂચ LCBને બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેકટ સરફુદ્દીન ખાલપીયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી અંકલેશ્વર તરફ જનાર છે
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1,09,85,570ની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો
સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પ્રસંશનીય પ્રયાસ કર્યો છે.પંચાયત કચેરીને રાત્રીના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.