સેન્ટ્રલ એકસાઇઝ સુપ્રિટેન્ડન્ટ રમેશપુરી ગોસ્વામી નો કેસ CBI ને સોંપાયો

New Update
સેન્ટ્રલ એકસાઇઝ સુપ્રિટેન્ડન્ટ રમેશપુરી ગોસ્વામી નો કેસ CBI ને સોંપાયો

ભરૂચ એસીબીના હાથે ૨ લાખની લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ એકસાઇઝ સુપ્રિટેન્ડન્ટ રમેશપુરી ગોસ્વામી નો કેસ CBI ને સોંપાયો, CBI કરશે વધુ તપાસ, લાલચુ રમેશપુરીના બેન્ક અકાઉન્ટ સીલ કરાયા