ફેટી લિવરના દર્દીઓએ આ 5 જ્યુસનું નિયમિત કરવું સેવન, જડીબુટ્ટી સમાન કરશે કામ...
ખરાબ ખાન પાનના કારણે લીવર સંબંધિત બીમારીઓ વધતી જાય છે. સ્થિતિ એવી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ વધતુ જઈ રહ્યુ છે
ખરાબ ખાન પાનના કારણે લીવર સંબંધિત બીમારીઓ વધતી જાય છે. સ્થિતિ એવી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ વધતુ જઈ રહ્યુ છે
હવે નાની ઉંમરમાં આંખોની રોશની અને ઝાંખી દ્રષ્ટિની સમસ્યા જોવા મળે છે. બાળકો નાની ઉંમરે ચશ્મા પહેરે છે.
જો તમે ક્યારેક-ક્યારેક દાળિયા ખાતા હોય તો આ વાત જાણ્યા બાદ તમને તેને રોજ ખાવાનું શરુ કરી દેશો.
ભારતમાં મોટાભાગની વસ્તી ડાયાબિટીસ સામે ઝઝૂમી રહી છે. સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ દવાઓ ખાઈને ડાયાબિટીસ કંટ્રોલ કરે છે
જામફળને પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
લીલા વટાણા સૌના લોકપ્રિય હોય છે. ઘણા લોકોને લીલા વટાણા ખાવા ખૂબ જ ગમે છે. લીલા વતનનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં થાય છે.
હેલ્ધી ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય હેલ્ધી રહે છે. ઘણી એવી હેલ્ધી ટેવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.