અનિદ્રાની સમસ્યાથી છો પરેશાન, તો આ ખોરાક તમને આપશે રાહત
વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ અને સંતુલિત આહારની જરૂર હોય છે. આમાંથી કોઈપણ એક વસ્તુની ઉણપ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે.
વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ અને સંતુલિત આહારની જરૂર હોય છે. આમાંથી કોઈપણ એક વસ્તુની ઉણપ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે.
ચોમાસુ શરૂ થાય તો વરસાદની મઝા સૌને વ્હાલી લગતી હોય છે. પણ ચોમાસુ અનેક બીમારીઓ પણ સાથે લઈને આવતું હોય છે
મેથી થી વધતું વજન પણ કંટ્રોલમાં રહે છે. મોટપણું ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળીને સવારે ખાવાનું રાખો..
આપણે રોજ સવારે ન્હાતી વખતે આપણાં શરીરને ચોખ્ખું રાખવા માટે સાબુનો ઉપયોગ કરતાં હોઈએ છીએ . આપણે માનીએ છીએ કે સાબુ વડે શરીર ચોખ્ખું રહે છે
ળદર એ એક એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં જોવા મળતી હોય છે. હળદરના ઉપયોગથી ભોજનનો રંગ અને સ્વાદ બંને વધતાં હોય છે.
મોટે ભાગે શિયાળો ચાલુ થતાંની સાથે જ પગમાં ચીરા(વાઢિયા) પડવાની સમસ્યા ચાલુ થતી હોય છે. પણ અમુક લોકોને આ ચીરા પડવાથી બારેમાસ પીડાતા હોય છે.
ડાયાબિટીસ વાળા લોકે ભોજનમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેનાથી તમારું શુગર લેવલ કંટ્રોલ કરી શકો. ડાયાબિટીસના દર્દી છો તો ભૂલથી પણ અમુક ફૂડ્સનું સેવન ન કરવું જોઈએ.