શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા માટે અપનાવો આ ઉપાયો, હંમેશા રહેશો તણાવ મુકત....
સેરોટોનિન હોર્મોન વધારવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ, જ્યારે તમે કસરત કરો છો તો તેનાથી ટ્રિપ્ટોફેન રિલીઝ થાય છે.
સેરોટોનિન હોર્મોન વધારવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ, જ્યારે તમે કસરત કરો છો તો તેનાથી ટ્રિપ્ટોફેન રિલીઝ થાય છે.
કુકરમાં પકવેલી ઘણી એવી વસ્તુઓ છે જે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર કરી શકે છે.
કાળી કિશમિશનું સેવન કરવાથી એનીમિયા, વાળ ખરવાની સમસ્યા અને ત્વચાની સમસ્યા દૂર થાય છે.
વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.
ટેકનિકના વિકાસના કારણે આજકાલના લોકોને ઘરે હોય કે ઓફિસ લિફ્ટનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે.
નાસ્તા તરીકે ફળો અલગથી ખાવા જોઈએ. આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે ખોરાક અને ફળ વચ્ચે પૂરતો સમય અંતર હોવો જોઈએ.
ડ્રમસ્ટિક એટલે કે સરગવાનું શાક આપણા ઘરોમાં ચોક્કસપણે બનાવવામાં આવે છે, તેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે
અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર નોન-સ્ટીક વાસણોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધારે છે.