હાલમા ટીવી એકટ્રેસ સુમોના ચક્રવર્તી પોતાના નવા ફોટોશૂટને લઈ ચર્ચામા છે. હાલ મા જ સુમોના એ પોતાના ઈંસ્ટા એકાઉન્ટ પર પોતાના હોટ ફોટો શેર કર્યા છે જે ફોટો જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચક્તિ રહી જાઈ છે.

શેર કરેલ ફોટોમા સુમોના સફેદ શર્ટ અને બ્લુ હાર્ટપેંટ પહેર્યુ છે. જેમા સુમોનાનો ગલેમરસ લુક જોવા મળે છે. આ સીવાય સુમોનાએ એક ફલોરલ ઓફ શોલડર ગાઉન વાળા ડ્રેસમા પણ ફોટો  શૂટ કરાવ્યુ છે. કપિલ અને સુમોનાની જોડી કોમેડી નાઈઠસ વિથ કપિલના સમયમા ખૂબ પ્રખ્યાત થઈ હતી. જે બાદ લોકો તેને કપિલની ઓનસ્ક્રિન પત્નીના રૂપમા ઓળખવા લાગ્યા છે. તો સાથો સાથ સોની ટીવી મા પ્રસારીત થનાર ધ કપિલ શર્મા શો દ્વારા તે કપિલના લન ઈન્ટરેસ્ટના રૂપમા પાછી ફરી હતી. જેમા પણ લોકો અે કપિલ અને સુમોનાની જોડીને ખૂબ પસંદ કરી છે. તો સાથો સાથ ધ કપિલ શર્મા શોમા સુમન ડો મશહુર ગુલાટીની દિકરી અને કપ્પુની ચાઈલ્ડ હુડ ફ્રેંડ સરલાના રોલમા પણ નજર આવી હતી.

LEAVE A REPLY