T20 વર્લ્ડ કપ: પાકિસ્તાનની પણ સેમીફાયનલમાં એન્ટ્રી, ભારતે ફાઇનલ સુધી પહોંચવા આ ટીમને મ્હાત આપવી પડશે !
T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી કરવામાં આવી છે.આજે એટલે કે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.