Connect Gujarat
દેશ

દરરોજ નાહવાનો સાબુ ચહેરા પર લગાવો છો? તો થઈ જાવ સાવધાન, અનેક નુકશાન થઈ શકે છે

દરરોજ નાહવાનો સાબુ ચહેરા પર લગાવો છો? તો થઈ જાવ સાવધાન, અનેક નુકશાન થઈ શકે છે
X

ભારતીય લોકો માટે નહાવુએ લાઈફસ્ટાઈલનો મુખ્ય ભાગ છે અને તે જરૂરી પણ છે દિવસ ભરની ગંદકીને દૂર કરવા માટે રોજે નહાવું જ જોઈએ. નાહવા માટે આપણે સાબુનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પણ શું સાબુને ચહેરા પર લગાવવો યોગ્ય છે. જાણો તેના ફાયદા અને નુક્શાન

સાબુ લગાવવાના ફાયદા

સ્કિન કેર એક્સપર્ટ મુજબ જો કોઈ પણ માણસ સ્નાનના સમયે સાબુ લગાવે છે તો સ્કિન ઈંફેક્શન તેનાથી ઓછુ થાય છે. તે સિવાય શરીર પર રહેલી ગંદગી પણ નિકળી જાય છે. સાબુમાં જે બ્લિચિંગ એજંટ હોય છે તે શરીર પર રહેલ બેકટેરિયા અને ફંગસની સાથે શરીરમાં એક્ત્ર ડેડ સેલ્સ પણ નિકળી જાય છે અને તેનાથી સ્કિનની રોનક પરત આવી જાય છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.

સાબુ લગાવવાથી થતા નુકશાન

ડર્મેટૉલૉજિસ્ટ્ મુજબ સાબુ લગાવવાથી અનેક ફાયદાથી વધારે નુકશાન થાય છે. એક્સપર્ટ મુજબ જો કોઈ માણસ વધારે સાબુ વાપરે છે તો તેમની સ્કિન વધારે ડ્રાઈ થઈ જાય છે. ડ્રાઈ સ્કિન આગળ ચાલીને ઘણી પરેશાનીઓ ઉભી કરે છે. તમારી જાણકારી માટે જણાવીએ કે સ્કિનની પીએચ લેવલમાં પણ ગડબડ થઈ શકે છે. વધારે સાબુનો ઉપયોગ સ્કિનના પોર્સને બંધ કરવાના કામ કરે છે.

Next Story