રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.

New Update
રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે
Advertisment

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ત્યારે ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં 4 કલાકનો સમય લાગ્યો હતો. 

Advertisment

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભગવાન રામનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક સામે આવી છે. અભિષેક સમારોહ પહેલાં ગુરુવારની બપોરે રામ જન્મભૂમિનાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે. ભગવાન રામનું અલૌકિક મુખ પહેલીવાર જોવા મળ્યું છે.પ્રભુનો શ્રી રામનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે. 

Latest Stories