ભરૂચ: મહાશિવરાત્રી નિમિતે ઘીમાંથી શિવજીની પ્રતિમાઓનું સર્જન !
ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે
ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે
ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે,
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે,ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે,