અંકલેશ્વર: GIDCમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
યોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે.જે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગોલ્ડન પોઈન્ટ ચોકડી સ્થિત કમલમ ગાર્ડન ખાતેથી આજરોજ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું