યાત્રાળુઓને લઈ ખાતુશ્યામ જતી બસનો ટ્રક સાથે અકસ્માત, 3 લોકોના મોત
રાજસ્થાનમાં 50 મુસાફરોને લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. ત્રણ મુસાફરોના મોત અને 28 ઘાયલ થયા. તેમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીની યાત્રાથી પાછા ફરી રહ્યા હતા
રાજસ્થાનમાં 50 મુસાફરોને લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. ત્રણ મુસાફરોના મોત અને 28 ઘાયલ થયા. તેમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીની યાત્રાથી પાછા ફરી રહ્યા હતા
ડિસેમ્બરની શરૂઆત સાથે જ દેશના મોટાભાગના ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડી ઝડપથી ફેલાઈ રહી છે. આજે અનેક રાજ્યોમાં ઠંડીનું મોજું આવવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીએ ખાદીને માત્ર કપડાં તરીકે નહોતું જો્યું, પરંતુ તેને આત્મનિર્ભરતા, સન્માન અને સામાન્ય લોકોની ઓળખનું પ્રતીક માન્યું હતું.
રેલવેના લોકો પાયલટ્સ લાંબા સમયથી ‘ક્રૂ ફેટીગ’ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી.
મોડી રાતની ચર્ચામાં મોટો સમાધાન સૂત્ર નક્કી થયો — મહાયુતિના સાથી પક્ષો પરસ્પરના નેતાઓ અને કાર્યકરોને પોતાની પાર્ટીમાં લેવાના પ્રયત્નો કરશે નહીં.
લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને હત્યાનું કારણ માનતા લોકો હથિયારો સાથે MV-26 ગામમાં ઘૂસી ગયા, લૂંટફાટ મચાવી અને અનેક ઘરોને સળગાવી દીધા.
રાજ્યસભામાં ઉઠેલા સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ મિશ્રણને કારણે નવા કે જૂના બંને પ્રકારના વાહનોમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી.