મુંબઈમાં વરસાદથી તબાહી, આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર બેઠેલા મરાઠા આંદોલનકારીઓ વિખેરાયા
મુંબઈમાં શુક્રવારે સવારે ભારે વરસાદને કારણે આઝાદ મેદાનમાં મરાઠા આંદોલનકારીઓને તકલીફ પડી. ઘણા લોકોને CSMT મેટ્રો અને બસ સ્ટોપ પર આશ્રય લેવાની ફરજ પડી.
મુંબઈમાં શુક્રવારે સવારે ભારે વરસાદને કારણે આઝાદ મેદાનમાં મરાઠા આંદોલનકારીઓને તકલીફ પડી. ઘણા લોકોને CSMT મેટ્રો અને બસ સ્ટોપ પર આશ્રય લેવાની ફરજ પડી.
ઝારખંડના દુમકામાં મયૂરાક્ષી નદીમાં નહાવા ગયેલા ચાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી, એક વિદ્યાર્થી કૃષ્ણ સિંહનો મૃતદેહ મળી આવ્યો છે
કુલ્લુ-અની વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 3 ઘર કાટમાળ નીચે દટાયા હતા. એક વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો, બે હજુ પણ ગુમ છે.
એશિયા કપ શરુ થવાની તૈયારીઓ ચાલી રહી છે. એશિયન ક્રિકેટનો આ મેગા ઇવેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEના અબુ ધાબીમાં યોજાશે. આ વખતે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં આગામી
પંડાલ પાસે લોહીથી લથપથ યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આ ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
અમેરિકાએ ભારત પર બમણી ટેરિફ લગાવી છે, જેનાથી ભારતની નિકાસ સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ ટેરિફ વધારાને એક આર્થિક જંગના માફક જોવામાં આવી રહ્યો છે.
તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે.