• ગુજરાત
  • સ્પોર્ટ્સ
વધુ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમની પીચ પર ભારતીય સ્પીનર્સ ફાવ્યાં, ઇંગ્લેન્ડ 112માં ઓલઆઉટ

    Must Read

    કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

    રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

    ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

    ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો...

    દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

    દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર...

    અમદાવાદના વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે બુધવારના રોજથી પ્રવાસી ઇગ્લેન્ડ સામેની પીંક બોલ ટેસ્ટમેચનો પ્રારંભ થયો છે. ઇગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પણ ઇગ્લેન્ડે 47 ઓવરમાં 112  રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. નડીયાદના ખેલાડી અને સ્પીનર અક્ષર પટેલે 6 જયારે રવિચંદ્ર અશ્વિને 3 વિકેટ મેળવી લીધી છે.



    અમદાવાદના મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુધવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહેમાનોની હાજરીમાં સ્ટેડીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ડે- નાઇટ ટેસ્ટનો પ્રારંભ થયો હતો. ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનારી ઇગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રવાસી ટીમે 2 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. સ્પીનર્સને મદદ કરતી પીચ પર અક્ષર પટેલ અને રવિચંદ્ર અશ્વિન પ્રવાસી ટીમ પર ભારે પડી ગયાં હતાં. નડિયાદના અક્ષર પટેલે ઇંગ્લેન્ડની છ વિકેટો ખેરવી હતી.

    ઇંગ્લેન્ડના વિકેટ પતનનો ક્રમ :

    2-1(ડોમ સિબલે, 2.3),27-2(જોની બેરસ્ટો, 6.1),74-3(જો રુટ, 21.5),80-4(ઝેક ક્રાઉલી, 24.4),81-5(ઓલી પોપ, 27.4),81-6(બેન સ્ટોક્સ, 28.5),93-7(જોફરા આર્ચર, 34.2),98-8(જેક લીચ, 37.3),105-9(સ્ટુઅર્ટ બ્રોડ, 46.3),112-10(બેન ફોક્સ, 48.4)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

    રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

    ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

    ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
    video

    દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

    દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
    video

    પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

    રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
    video

    સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

    રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...

    More Articles Like This

    - Advertisement -