Connect Gujarat
ગુજરાત

જામનગર વિધાનસભાના ઉમેદવાર જેન્તી સભાયાનો નાચતો વિડીયો થયો વાયરલ.!

જામનગર વિધાનસભાના ઉમેદવાર જેન્તી સભાયાનો નાચતો વિડીયો થયો વાયરલ.!
X

જામનગરમાં લોકસભા અને તારા સભાની પેટા ચુંટણી પત્યા બાદ ઉમેદવાર હળવા મૂડમાં આવી ગયા છે.ગ્રામ્ય સભાના કોંગ્રેસ ઉમેદવારોનો પોતાના ગામે સરખું પ્રસન્ન મન મુકે નાથ હોય એવો વીડિયો વાયરલ થયો છે. ચુંટણી પત્યા બાદ આવતો ઉમેદવારો આરામ કરતા હોય છે.

જોકે જામનગર ગ્રામ્યના કોંગ્રેસ ઉમેદવાર જેન્તી સભાયા પોતાના ગામ માં યોજાયેલ એક પ્રસંગમાં નાચતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.કોંગ્રેસ ઉમેદવાર જેન્તી સભાયા ના ગામ હડમતીયા મતવા ગમે આયોજિત મનોરથ કાર્યક્રમમાં મહેમાનો સાથે મન મૂકીને ના જતા જોવા મળે છે.જેન્તી સભાયાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે.લોકો અને સમર્થકો આ વીડિયો માણી રહ્યા છે.

Next Story