• દેશ
વધુ

  જિયોએ અમરનાથની યાત્રા માટે પ્રસ્તુત કર્યો રૂપિયા ૧૦૨નો સ્પેશ્યલ અનલિમિટેડ પ્રીપેઇડ પ્લાન

  Must Read

  ભુજ : કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું સીએમના હસ્તે ભૂમિપુજન

  કચ્છ જિલ્લાના ભુજ ખાતે નિર્માણ પામનારી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન કરાયું હતું. 

  ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

  ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ...

  સુરત : બેંક મેનેજર યુવક અને તબીબ યુવતીએ કર્યા અનોખી રીતે લગ્ન

  સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે સાદાઇથી...

  રિલાયન્સ જિયોએ અમરનાથ યાત્રા માટે જમ્મુ અને કાશ્મીરમાં રૂપિયા ૧૦૨નો સ્પેશ્યલ પ્રીપેઇડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. અમરનાથની યાત્રા અતિ પવિત્ર ગણાય છે અને દર વર્ષે ઉનાળા દરમિયાન ગુજરાતમાં હજારો યાત્રાળુઓ અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન કરે છે.

  દેશનાં અન્ય વિસ્તારોમાંથી પ્રીપેઇડ યુઝર્સ સરકારી નિયંત્રણોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં રોમિંગ પર તેમનાં પ્રીપેઇડ કનેક્શનનો ઉપયોગ કરી શકતાં નથી. સામાન્ય રીતે રાજ્યમાં મુલાકાતીઓને તેમની ટૂંકી મુલાકાતો માટે નવું પ્રીપેઇડ સિમ લેવું પડે છે. સામાન્ય રીતે આ નંબરો તેમની મુલાકાત દરમિયાન કામચલાઉ હોય છે.

  ગુજરાતમાં આશરે ૮.૮૬ કરોડ મોબાઇલ યુઝર્સ છે અને એમાંથી આશરે ૯૫ ટકા પ્રીપેઇડ યુઝર છે. ખાસ કરીને તેમનાં માટે જિયોએ જમ્મુ અને કાશ્મીરમાં જ વેલિડ નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનનો લાભ જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ જિયો રિટેલર્સ પાસેથી લઈ શકાશે, જે અમરનાથ યાત્રા દરમિયાન ઉપલબ્ધ છે.

  આ માટે યુઝરને નવું કનેક્શન મેળવવું પડશે આ પ્લાન અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઇસ કોલ, દરરોજ ૧૦૦ એસએમએસ, અનલિમિટેડ ડેટા (દરરોજ 0.5 જીબી હાઈ સ્પીડ ડેટા, પછી અનલિમિટેડ 64કેબીપીએસ ડેટા) અને ૭ દિવસની વેલેડિટી ધરાવે છે.

  આ પ્લાન જિયો એપ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નહીં થાય, કારણ કે જિયો પ્રાઇમ મેમ્બરશિપ આ પ્લાનને લાગુ પડતી નથી. આ પ્લાન દેશનાં અન્ય વિસ્તારોમાંથી યાત્રાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલો છે, જેઓ પ્રીપેઇડ પ્લાન ધરાવે છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશનાં અન્ય વિસ્તારોનાં પ્રીપેઇડ સબસ્ક્રાઇબર્સને રોમિંગની સુવિધા મળતી નથી એટલે યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન કનેક્ટિવિટીનાં પડકારનો સામનો કરવો પડે છે.

  હવે યાત્રાળુઓ જિયોમાંથી જમ્મુ કાશ્મીરમાં નવું લોકલ પ્રીપેઇડ કનેક્શન મેળવી શકે છે અને તેમનાં નવી લોકલ જમ્મુ અને કાશ્મીર નંબર સાથે ૭-દિવસ અનલિમિટેડ પ્રીપેઇડ પ્લાન પર નાણાંની સામે શ્રેષ્ઠ સુવિધા મેળવી શકે છે તેમજ તેમની યાત્રા દરમિયાન તેમનાં સગાસંબંધીઓ સાથે સતત જોડાણમાં રહી શકે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભુજ : કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું સીએમના હસ્તે ભૂમિપુજન

  કચ્છ જિલ્લાના ભુજ ખાતે નિર્માણ પામનારી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન કરાયું હતું. 

  ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

  ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્ર ખ્યાતિ મેળવનાર...
  video

  સુરત : બેંક મેનેજર યુવક અને તબીબ યુવતીએ કર્યા અનોખી રીતે લગ્ન

  સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે સાદાઇથી લગ્ન કરી સમાજમાં અનોખો રાહ...

  સાપુતારાનાં નવાગામ ખાતે પણ ડુંગરદેવ માવલીની પૂજા અર્ચના સાથે ઉત્સવનો હર્ષભેર પ્રારંભ

  ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતે આદિવાસીઓનાં પરંપરાગત ડુંગરદેવની પૂજા અર્ચના ઉત્સવનો હર્ષભેર પ્રારંભ કરાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ...

  પાનોલી ગામેથી રૂપિયા ૫ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ૧ને ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ

  અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમી મળેલ કે પાનોલી ગામના ટાંકી ફળીયામાં રહેતા શકીલ રફીક સૈયદ નાઓએ તેઓના મકાનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો...

  More Articles Like This

  - Advertisement -
  error: Content is protected !!