જો તમે રોજબરોજની વ્યાયામ કરી શકતા નથી, તો એક જગ્યાએ બેસીને મિનિટોમાં આ સરળ કસરતો કરો.
આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.
આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.
શિયાળામાં મળતા મૂળા જેટલા સ્વાદમાં ઉત્તમ છે તેટલાજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાસ છે.
શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઇ છે. ત્યારે ત્વચાની સારસંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી બને છે.
માત્ર બ્રશ કરવું એ મોઢા સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઈલાજ નથી. જરૂરી એ છે કે તમે સંપૂર્ણ રીતે તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખો.
હાલ રાજયમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઇલના કારણે હાઇ બીપી અને હાર્ટને લગતી અનેક સમસ્યાઓ થઈ રહી છે.
ભારતીય રસોઇમાં ઘીનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ પણ ખાદ્યપદાર્થ શુદ્ધ તાજા દેશી ઘી બને છે, ત્યારે તેનો સ્વાદ તરત જ બમણો થઈ જાય છે.