🔴 Breaking
ભરૂચ: જંબુસરમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ, MLA ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિતભરૂચ: પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, મહાનુભાવોએ આપી હાજરીઅંકલેશ્વર: મ્યુન્સિપલ હોસ્પિટલ ખાતે હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાયેલ 58 સેવા સેતુ કાર્યક્રમોમાં  1,38,600 અરજીઓનો નિકાલ કરાયોભરૂચ જિલ્લામાં બિરલા કોપર દ્વારા ટીબી દર્દીઓ માટે “નિક્ષય મિત્ર પ્રોજેક્ટ”નો પ્રારંભભરૂચ: શહેરમાં પાંચમા નોરતે શેરી ગરબાની ધૂમ, બાળકો અને સોસાયટીના રહીશો માતાજીની આરાધનામાં લીન બન્યાચૈતર વસાવાના ભાઈનો જીવતર ટૂંકાવવાનો પ્રયાસ,મોટાભાઈની સજાથી તણાવમાં ઝેરી દવા ગટગટાવતા સારવાર હેઠળ અમદાવાદ : તહેવારો ટાણે મીઠાઈ-ફરસાણની દુકાનો પર ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાય…ભરૂચ: જંબુસરમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ, MLA ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિતભરૂચ: પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, મહાનુભાવોએ આપી હાજરીઅંકલેશ્વર: મ્યુન્સિપલ હોસ્પિટલ ખાતે હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાયેલ 58 સેવા સેતુ કાર્યક્રમોમાં  1,38,600 અરજીઓનો નિકાલ કરાયોભરૂચ જિલ્લામાં બિરલા કોપર દ્વારા ટીબી દર્દીઓ માટે “નિક્ષય મિત્ર પ્રોજેક્ટ”નો પ્રારંભભરૂચ: શહેરમાં પાંચમા નોરતે શેરી ગરબાની ધૂમ, બાળકો અને સોસાયટીના રહીશો માતાજીની આરાધનામાં લીન બન્યાચૈતર વસાવાના ભાઈનો જીવતર ટૂંકાવવાનો પ્રયાસ,મોટાભાઈની સજાથી તણાવમાં ઝેરી દવા ગટગટાવતા સારવાર હેઠળ અમદાવાદ : તહેવારો ટાણે મીઠાઈ-ફરસાણની દુકાનો પર ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાય…
Featured

નર્મદા : જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને શિક્ષક સંઘની રજૂઆત…

નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કુબેર ડીંડોરને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા, ત્યારે નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કુબેર ડીંડોરને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોચતા નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અંગે રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં આવે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોને શૈક્ષણિક કાર્ય ઉપરાંતની વધારાની કામગીરી બંધ કરવામાં આવે તે બાબતે પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે શિક્ષણ મંત્રીએ જ્ઞાન સહાયકોની ભરતી બાબતે જણાવ્યું હતું કે, હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા છે, અને આવનારા સમયમાં રેગ્યુલર ભરતી પણ કરવામાં આવશે.

જોકે, સરકારમાં જે પ્રમાણે પોલિસી બનશે તે પ્રમાણે ભરતી કરવામાં આવશે તેવું પણ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યુ હતું. હાલમાં જ્ઞાન સહાયકો માટે પ્રાઈમરીના શિક્ષકો માટે 21 હજારનું પગાર ધોરણ છે, જ્યારે માધ્યમિક માટે 24 હજારનું પગાર ધોરણ છે, અને 26 હજાર ઉચ્ચત્તર માધ્યમિક માટેનું પગાર ધોરણ છે. આ સાથે જ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જ્ઞાન સહાયક ભરતી બાબતે જણાવ્યું હતું કે, જે વિડિઓ વાયરલ થયો છે, જેમાં આખો વિડિઓ કોઈએ મીડિયામાં આપ્યો નથી. જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે. રેગ્યુલર ભરતી પણ કરવામાં આવશે સરકાર માં જે પોલિસી બનશે તે પ્રમાણે ભરતી કરવામાં આવનાર છે.