જો તમે નવરાત્રીમાં ગરબા નાઈટ માટે સંપૂર્ણ ગુજરાતી સ્ટાઈલમાં તૈયાર થવા ઈચ્છતા હોવ તો અહીં છે ટિપ્સ.....જાણી લો....
ગરબા દરમિયાન મહિલાઓ અને પુરુષો એકસાથે ગરબા કરતા જોવા મળે છે. આ સમયે મહિલાઓ ગુજરાતી સ્ટાઈલમાં પોશાક પહેરે છે.
ગરબા દરમિયાન મહિલાઓ અને પુરુષો એકસાથે ગરબા કરતા જોવા મળે છે. આ સમયે મહિલાઓ ગુજરાતી સ્ટાઈલમાં પોશાક પહેરે છે.
ઉપવાસ દરમિયાન, વ્યક્તિએ વધુ પડતી ખાંડ, મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
પ્રથમ નોરતે પોલીસ પરિવારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ શહેરીજનો હવેમાં માઁ આદ્યશક્તિની આરાધનામાં લીન બન્યા છે
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે.
નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે.
આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે.