મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી જીતી !
લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી પર કબજો કર્યો છે. કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે ટ્રોફી જીતી લીધી છે.
લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી પર કબજો કર્યો છે. કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે ટ્રોફી જીતી લીધી છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે અજાણ્યા ઇસમો દ્વારા એક યુવાન પર હૂમલો કરવામાં આવતા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ૪ થી વધારે વ્યક્તિઓએ આ ઈસમ પર હુમલો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કૉલેજ હૉકીની સ્પર્ધા ઉત્તર ગુજરાત બીબીએ અને બીસીએ કૉલેજ સુરત દ્વારા VNSGU હૉકી ગ્રાઉન્ડ પર યોજાય હતી.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર માન્યો છે. સાથી દેશોએ તેમનું સમર્થન કર્યું
અમેરિકાના ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ 'બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથેનું બેનર ઊડતું જોવા મળ્યું હતું.
માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે.
મેષ (અ, લ, ઇ): આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. તમારી ધારા કરતાં અનેકગણી સારી સાબિત થશે.
શિવમ દુબેને 6 ઓક્ટોબરથી શરૂ થનારી ભારત અને બાંગ્લાદેશ T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને 21 વર્ષીય બેટ્સમેન તિલક વર્માને ટીમ ઈન્ડિયામાં સામેલ