• દેશ
 • સ્પોર્ટ્સ
વધુ

  PM મોદીએ ‘રન ફોર રિયો’ને આપી લીલી ઝંડી

  Must Read

  અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ કરશે

  અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક...

  ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1056 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 1056 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા....

  આમોદ : આછોડ ગામનો રસ્તો બિસ્માર, રીકશાચાલકોની આંદોલનની ચીમકી

  આમોદ તાલુકાના આછોદ ગામના મુખ્ય રોડ પર ખાડાઓ પડી જતાં વાહનચાલકો ભારે હાડમારી વેઠી રહયાં છે. જો...

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા જનાર ભારતીય રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરાયેલ ‘રન ફોર રિયો’’નું ઉદ્ઘાટન કર્યું હતું.

  નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ ઝંડો દેખાઇને ‘રન ફોર રિયો’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અંગે PMO ઓફિસમાંથી પણ ટ્વિટ કરીને જાણ કરવામાં આવી હતી.

  screen shot

  આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ રિયોમાં ગયેલા ભારતીય એથ્લેટ્સને શુભકામનાઓ પાઠવવા સાથે યુવાનોને 2020ની ટોકિયો ઓલિમ્પિક માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

  મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 100 વર્ષોથી આપણે ઓલિમ્પિકમાં ભાગ લઇએ છીએ પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે 119 એથ્લેટસ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષે 119 એથ્લેટ્સ ઓલિમ્પિકમાં જઇ રહ્યા છે. આવતી વખતે આપણે 200 એથ્લેટસને ઓલિમ્પિકમાં મોકલવાનું લક્ષ્ય રાખીએ છીએ.

  મોદીએ ઉમેર્યું કે દેશના દરેક જિલ્લામાંથી ખેલાડીને ઓલિમ્પિકમાં મોકલવાનો લક્ષ્ય રાખવો જોઇએ. તેમણે કહ્યું કે અમારી સરકારે આ વખતે ઓલિમ્પિક રમતો માટે 125 કરોડનું બજેટ ફાળવ્યું છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ કરશે

  અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક...

  ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1056 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 1056 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 દર્દીઓના...
  video

  આમોદ : આછોડ ગામનો રસ્તો બિસ્માર, રીકશાચાલકોની આંદોલનની ચીમકી

  આમોદ તાલુકાના આછોદ ગામના મુખ્ય રોડ પર ખાડાઓ પડી જતાં વાહનચાલકો ભારે હાડમારી વેઠી રહયાં છે. જો 10 દિવસમાં રસ્તાનું સમારકામ કરવામાં...
  video

  અંદમાનને મળી કનેક્ટિવિટીની ભેટ, પીએમ મોદીએ કહ્યું – એક પર્યટક સ્થળ તરીકે થશે ઓળખાણ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (ઓએફસી) પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું...
  video

  ગાંધીનગર : મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત, ખેડૂતો માટે “મબલખ” જાહેરાતો

  રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દરેક ખેડુતોને યોજનાઓનો લાભ મળશે.

  More Articles Like This

  - Advertisement -