રાજકોટઃ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આજીડેમમાં લગાવી મોતની છલાંગ, થયું મોત

New Update
રાજકોટઃ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આજીડેમમાં લગાવી મોતની છલાંગ, થયું મોત

વનિતાબેન સાડાતીયા નામની મહિલાએ આજી ડેમમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું

રાજકોટના આજીડેમમાં આજરોજ એક સરકારી પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક મહિલા પ્રાથમિક સરકારી શાળાની શિક્ષિકા હતી. આજે વનિતાબેન સાડાતીયા નામની મહિલાએ આજી ડેમમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું છે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ શિક્ષિકાની આત્મહત્યા પાછળના કારણને લઇ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. publive-image

Latest Stories