તેલ વગર બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી સંભાર ભાત, જાણો સરળ ટિપ્સ!
સવારના વ્યસ્ત કલાકોમાં સ્વાદિષ્ટ છતાં પૌષ્ટિક ભોજન બનાવવું મુશ્કેલ છે. આ માટે અમે તમારે માટે એક જ વાસણમાં બની જતા સંભાર ભાતની રેસીપી લઇને આવ્યા છીએ.
સવારના વ્યસ્ત કલાકોમાં સ્વાદિષ્ટ છતાં પૌષ્ટિક ભોજન બનાવવું મુશ્કેલ છે. આ માટે અમે તમારે માટે એક જ વાસણમાં બની જતા સંભાર ભાતની રેસીપી લઇને આવ્યા છીએ.
તહેવારોની સીઝનમાં પરિવારના બધા સભ્યો ઘરે હોય છે અને આ દરમિયાન ઘણા મહેમાનો પણ આવે છે. આવામાં જો તમને કોઈ મીઠી વાનગી બનાવવાનું મન થાય છે, તો આ વખતે ભાતની ખીર બનાવો.
તમે ઘણા પ્રકારની સેન્ડવિચ ખાધી હશે પણ આ વખતે પનીર ટિક્કા સેન્ડવિચ અજમાવો. પનીર ટિક્કા સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ છે.
ભારતીય ઘરોમાં દરેક ખુશીના પ્રસંગોમાં લોકો એકબીજાને મીઠાઈ આપે છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકોને ડાયાબિટીસની સમસ્યાઓ હોય છે.ત્યારે તહેવાર સમયે કેટલીક વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે અમે તમને સુગરફ્રી મીઠાઈની રેસિપી જણાવીશું.
તમારે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવા ટ્રાય કરવી જોઇએ. અહીં એક સરળ, ઓછા સમય અને સામગ્રીમાં બની જતી મમરાનો હાંડવો અને અપ્પમ બનાવવાની રેસીપી આપી છે.
ઘરે બનાવેલ છોલે ભટુરે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ કેટલાક લોકોને છોલે ભટુરે બનાવવું સહેલું નથી લાગતું. ખાસ કરીને ભટુરે બનાવવું એ દરેકના કામની વાત નથી.
રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક ભાઈ તેની બહેન માટે ચોક્કસ કોઈને કોઈ ભેટ ખરીદે છે. ત્યારે તમે ઘરે આ મીઠાઈ બનાવી શકો છો.