બાળકો માટે ઘરે ઓછી મહેનતમાં બનાવો સ્વાદિષ્ટ કોર્ન અપ્પેની વાનગી
વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને હંમેશા મૂંઝવણ રહે છે. એવી કઈ વાનગી બનાવી જે પરિવારના લોકોને પસંદ પણ આવે અને રાત્રિનો ભોજનનો વિકલ્પ પણ બને.
વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને હંમેશા મૂંઝવણ રહે છે. એવી કઈ વાનગી બનાવી જે પરિવારના લોકોને પસંદ પણ આવે અને રાત્રિનો ભોજનનો વિકલ્પ પણ બને.
ફાડા લાપસીને તમે પ્રસાદ તરીકે અર્પણ કરી શકો છો, ગુજરાતમાં ઘણા સ્થાનોએ મંદિરમાં ભોગ સ્વરૂપે ફાડા લાપસી બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ ફાડા લાપસી બનાવવાની રેસીપી.
ભગવાન શિવને સફેદ ચીજ પ્રસાદ ભોગમાં ધરાવવી શુભ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે દૂધ માંથી બનેલી શુદ્ધ અને સાત્વિક મિલ્ક બરફી બનાવી ભોળાનાથને ધરાવી શકાય છે.
દક્ષિણ ભારતમાં અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ઉપવાસમાં અમુક જ વસ્તુઓ ખાઇ શકાય છે.
નાળિયેર પાણી ફક્ત સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી હોતું. તે તમારા શરીરને હાઈડ્રેશન પણ આપે છે. તે સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઇલેક્ટ્રોલાઈટ્સ હોય છે જે શરીરને ઘણા ફાયદા આપે છે.
ચોમાસામાં બીમારીનું જોખમ વધુ રહે છે. વરસાદની સિઝનમાં પરિવારના લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવું એ મહિલાઓ માટે મોટો પડકાર હોય છે.તમે ચીઝ બાળકો અને પરિવારની પસંદગી મુજબ વધારે અને ઓછો ઉપયોગ કરી શકો છો.
મુંબઈનું નામ આવતાની સાથે જ દરેકના મનમાં ઘણી બધી વાનગીઓ આવે છે. કોઈને રગડા પેટીસ જોઈએ છે, કોઈને ભેલપુરી કે મિસલ પાવ જોઈએ છે, પરંતુ આ બધા સાથે વડા પાવ તો છે જ.
મોટાભાગના લોકોને મસાલેદાર અને ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો ઘરે અવનવા પ્રકારના અથાણા બનાવીને રાખતા હોય છે. તો આજે અમે તમને મરચાનું અથાણું 10 મિનિટમાં ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.