મીઠી સ્વાદિષ્ટ ચોખાની ખીર બનાવવા નોંધી લો રેસીપી
ચોખાની ખીર એક સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે આખા ભારતમાં બધાને જ ભાવે છે. આ ખીર બનાવવામાં પણ સરળ છે. જો તમને અચાનક ગળ્યું ખાવાનું મન થાય તો તમે ઝડપથી ચોખાની ખીર બનાવી શકો છો
ચોખાની ખીર એક સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે આખા ભારતમાં બધાને જ ભાવે છે. આ ખીર બનાવવામાં પણ સરળ છે. જો તમને અચાનક ગળ્યું ખાવાનું મન થાય તો તમે ઝડપથી ચોખાની ખીર બનાવી શકો છો
પાપડીનો લોટ ગુજરાતીઓની પસંદ છે. ગરમાગરમ પાપડીનો લોટ મળી જય તો મઝા પડી જાઈ. આજે આપણે પાપડીના લોટની રેસીપી જાણી લઈએ. આ લોટને ઘણા ખીચયાનો લોટ તો કેટલાક ખીચું પણ કહે છે. આ વાનગી થોડા જ સમયમાં અને ખૂબ ઓછી સામગ્રીમાં તૈયાર થઈ જાઈ છે.
આજે આપણે કોથમીર વળી બનાવતા શિખીશું. આ ડિશ મહારાષ્ટ્રમાં ખૂબ ફેમસ છે. તમે તારક મહેતામાં માધવીને ઘણી વાર કહેતા સાંભળ્યુ હશે કે મસ્ત કોથમીર વળી બનાવી છે. તો ચાલો તમે પણ નોંધી લો રેસીપી:
ટામેટાં પાસ્તા સાદા પાસ્તા ખાઈને થાકી ગયા છો? તો આ સ્વાદિષ્ટ વ્હાઇટ સોસ પાસ્તા ટ્રાય કરો. જે મેંદો, દૂધ અને બટર નો ઉપયોગ કરીને બનાવેલ ક્રીમી વ્હાઇટ સોસથી બનાવવામાં આવે છે.તો જાણી લો રીત શું છે ?
રીંગણના રવૈયા ગુજરાતી લોકોને ખૂબ પ્રિય છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. તો ચાલો નોંધી લો રેસીપી.
મોટા ભાગે સૌ કોઈ ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે.જે ખૂબ સ્વાદિષ્ટ ડિશ છે. આજે આપણે થોડીક જુદી રીત વાપરી આ ખીચડી બનાવીશું. નોંધી લો રેસીપી:
લસણની સૂકી ચટણી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ ચટણી લસણ, સૂકું નારિયેળ, મગફળી, તલ અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચટણીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં વડા પાવ બનાવવામાં એટલો બધો થાય છે કે તે વડા પાવની ચટણીના રૂપે પણ ઓળખાય છે.
ચોમાસાની ઋતુ એવી હોય છે કે સમોસા અને પકોડા દરેક ઘરમાં સવારના નાસ્તાની વસ્તુ છે. બટેટા, ડુંગળી, પાલક અને કોબીજના પકોડા મોટાભાગે બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ટામેટાના ભજીયા બનાવ્યા છે ચાલો આજે બનાવી લઈએ