ટેસ્ટી પુલાવ બનાવવાની સરળ રેસીપી
વેજીટેબલ પુલાવ અને સરળતાથી બની જાય એવી એક મસાલેદાર વાનગી છે, તેને બનાવવા માટે ચોખાને વિવિધ શાકભાજી અને મસાલા સાથે બનાવવા માં આવે છે.ચોખાને વિવિધ શાકભાજી અને મસાલા સાથે બનાવવા માં આવે છે.
વેજીટેબલ પુલાવ અને સરળતાથી બની જાય એવી એક મસાલેદાર વાનગી છે, તેને બનાવવા માટે ચોખાને વિવિધ શાકભાજી અને મસાલા સાથે બનાવવા માં આવે છે.ચોખાને વિવિધ શાકભાજી અને મસાલા સાથે બનાવવા માં આવે છે.
આમ તો મમરા આપણે વઘારીને ખાતા જ હોઈએ છીયે. હળવા નાસ્તા તરીકે મમરાનો નાસ્તો કરતાં હોઈએ છે. તો આજે આપણે એવો જ હળવો નાસ્તો જે મમરામાથી બને છે એવી મમરાની ખીચડી બનાવતા શીખી લઈએ. તો ચાલો નોંધી લો રેસીપી.
મૂઠિયાં એ એક પ્રકારનો નાસ્તો છે. જે સાંજે કે સવારે ચા સાથે બધા નાસ્તામાં ખાતા હોય છે. મૂઠિયાં ઘણા પ્રકારના બનતા હોય છે જેમકે મેથીના , કોબીના, દૂધીના.
સમોસા ભારતનું એક ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે આ બધી ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો છે અને તેને મસાલા ચા, આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીની સાથે સામાન્ય રીતે ખાવામાં આવે છે. તો ચાલો આજે તમે પણ આ રેસીપી નોંધી લો :
બ્રેડનાં પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે જેને ચા કે કોફી સાથે નાસ્તામાં લેવામાં આવે છે. આ પણ ભજીયા જેવો જ નાસ્તો કહી શકીએ . વરસાદની સિઝનમાં આ બેસ્ટ નાસ્તો બની રહેશે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે બનશે આ નાસ્તો :
ભજીયા તો ગુજરાતીઓને ખૂબ વ્હાલા છે. વરસાદ ચાલુ થાય અને દરેક ઘરોમાં ભજીયા અને ચા ની ફરમાઇશ ચાલુ થઈ જતી હોય છે. ભજીયા પણ બધી અલગ અલગ પ્રકારના બનતા હોય છે. જેને ચટણી અને તળેલા મરચાં જોડે ખાતા હોય છે.
દાળ ઢોકળી ગુજરાતી વાનગી છે જેને મુખ્યત્વે દાળ અને ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. આ દાળ ઢોકળી કોઈ તીખી તો કોઈ ખાટી મીઠી બનાવે છે. આ રેસીપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટિક પણ છે અને તેને જમવામાં એકલી પણ પીરસી શકાય છે.