બનાના સ્ટ્રોબેરી સ્મૂધીથી કરો તમારા દિવસની શરૂઆત, હેલ્થને થશે અનેક ફાયદા, બનાવવું છે એકદમ સરળ....
સ્મૂધી તમે રેગ્યુલર પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સ્મૂધી તમે દરરોજ પીઓ છો તો થાક નહીં લાગે
સ્મૂધી તમે રેગ્યુલર પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સ્મૂધી તમે દરરોજ પીઓ છો તો થાક નહીં લાગે
તમે જ્યારે પણ પુરીનો લોટ બાંધો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પુરીનો લોટ કઠણ બંધવાનો છે.
બાળકોને ખુશ કરવા માટે તમે ઘરે ચોકલેટ બરફી બનાવીને બાળકોને ખુશ કરી શકો છો
લંચ હોય કે પછી ડિનર હોય બટાકાની કોઈ પણ વાગની સ્વાદ વધારવા માટે કાફી છે. ભાગ્યે જ કોઈ એવું વ્યકતી હશે કે જેને બટાકાની વાનગી ના ભાવતી હોય
બ્રેકફાસ્ટમાં તમે અવનવી વાનગીઓ તો ટ્રાઈ કરતાં જ હશો પરંતુ આજે અમે તમારા માટે કઈક નવું લઈને આવ્યા છીએ
અમે જે મીઠાઈની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કલાકંદ. તમે કદાચ આ મીઠાઇનું નામ સાંભળ્યું જ હશે
પિસ્તા બરફી એ એક ઉત્તમ સ્વીટ ડિશ છે જેને તમે મહેમાનો ને પણ સર્વ કરી શકો છો. આ બરફીને તમે ખાસ દિવસો કે નિયમિત દિવસોમાં પણ બનાવી શકો છો